જેતપુરમાંથી 4 કીલો ગાંજા સાથે એક ઈસમ પકડાયો
રાજકોટ,જેતપુરમાંથી 4 કીલો ગાંજા સાથે રાજકોટ રૂરલ એસઓજીએ બિહારી ઈસમને પકડી પાડી ગાંજાનો જથ્થો અને એક મોબાઇલ ફોન મળી રૂ.42,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.