કુંજીસર રોડ પર અજાણ્યા ડમ્પર ચાલકે રિક્ષાને હડફેટે લેતાં 1 નું મૃત્યુ નીપજયું
ભચાઉ તાલુકાનાં કુંજીસર ગામ નજીકના રોડ પર ગમખ્વાર અકસ્માતએનઆઇ ઘટના બનવા પામી છે. જેમાં અજાણ્યા ડમ્પરની જીવલેણ ટક્કરે છકડામાં સવાર યુવાનનું ભોગ લીધો હતો. બનાવમાં છકડામાં ચાલક સાહેબ ગોવિંદને ઇજાઓ થઈ હતી. જ્યારે છકડામાં સવાર સાહેબ જગદીશને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.