મોરબીના જુનાં બસ સ્ટેશન પાસેથી પિસ્તોલ સાથે એક સાગરીતને પકડી પાડ્યો

મોરબીના જુનાં બસ સ્ટેશન પાસેથી મોરબી એસઓજીની ટીમે જુના બસ સ્ટેશન નજીક આવેલ ગલીમાંથી જામનગરના ધરાર નગરના રહેવાસી યાસીન ઉર્ફે બાબરી સીદીકભાઈ ગંઢારને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી રૂ.10 હજારની બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડ્યા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.