નાના કપાયાની આશાપુરા સોસાયટીમાં અંગ્રેજી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મુંદરા તાલુકાના નાના કપાયાની આશાપુરા સોસાયટીમાં રામ આશરિયા મીઢાણીના મકાનમાં મુંદરા પોલીસે દરોડો પાડતા અંગ્રેજી પ્રકારની દારૂની બોટલ નંગ-19 કિંમત રૂ.6,650 સાથે આરોપી રામને પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી.