તલવાણા ગામના બસ સ્ટેશન પાસે હાઇવે રોડ પર એક શખ્સ ઇંગ્લિશ દારૂની પાર્ટીસ્પેશિયલ બોટલ નંગ 12 સાથે ઝડપાયો.

તા. ૦૮ /૦૭ /૨૦૧૮ નો બનાવ.
માંડવી તા. તલવાણા ગામના બસસ્ટેશન પાસે હાઇવે રોડ પર ભાવેશ મણીશંકર ગૂસાઈ ( ઉ.વ. ૩૫) પોતાના કબ્જાના આપે રિક્ષા છકડા જેના રજી. જીજે-૧૨-બિયુ ૧૫૯૦ વાળામાં ઇંગ્લિશ દારૂની પાર્ટીસ્પેશિયલ વિશ્કી ની બોટલો નંગ ૧૨ કીં રૂ. ૪૮૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા આપે છકડો રિક્ષા જેની કિં. રૂ. ૫૦, 000 /-એમ કુલ કિં રૂ. ૫૪,૦૦૦ /-નો મુદ્દામાલ સાથે રાખી રેડ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કર્યો જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.