મુન્દ્રા તા.અદાણી પોર્ટના મેઇન ગેટ પાસે પાર્કિંગમાં ૨ શખ્સો વચ્ચે અગાઉ બોલાચાલીનું મન દુખ રાખી ગાળો આપી તથા છરી વડે છાતીના ભાગે ધા કરી.

તા. ૦૮/૦૭/૨૦૧૮ નો બનાવ.

મુન્દ્રા તા. અદાણી પોર્ટ ના મેઇન ગેટ પાસે પાર્કિંગમાં જીતુભા પમુભા વાઘેલા એ વિક્રમસિંહ સામતસિંહ રાઠોડ (ઉ.વ. ૪૧ રહે , સિરાચા ) અગાઉની બોલાચાલી નું મનદુખ રાખી આજરોજ બપોરના સવા ત્રણ વાગ્યાના અરસામાં અદાણી પોર્ટના મેઇન ગેટ પાસે ગાળો આપી છરી વડે છાતીના ભાગે ધા કરી સામન્ય ઇજા કરી કરી મે.શ્રી. ડિ.એમ સાના જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કર્યા હતો. જેની નોધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *