વાયોરમાં તીનપતિનો જુગાર રમતા ૨ ખેલીની પોલીસે અટક કરી.

ભુજ તા. ૮ : અબડાસાના વાયોર ગામે સ્થાનિક પોલીસે ગત રાત્રે રેઇડ પાડીને બે શખ્સને ગંજીપાના વડે તીન પતિનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસના સૂત્રોએ જણાવ્યુ હતું કે આ કાર્યવાહીમાં મુકેશ કાળું ઠાકોરને અને પોચા ધરમશી ઠાકોરને જુગાર રમવાના આરોપસર પકડી તેમની પાસેથી રૂ. ૮૨૦ /-રોકડા કબ્જે કરાયા હતા. ગત રાત્રે પોણા બે વાગ્યે વાયોરમાં ટ્રાન્સપોર્ટ નગરની પાછળ આ રેઇડ પડી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *