ભારાપર અને નારાણપર વચ્ચે છકડો રીક્ષા ઉથલતા બે જણ જખ્મી.
ભુજ તાલુકામાં ભારાપર અને નારાણપર વચ્ચે રસ્તા પર છકડો રીક્ષા ઉથલતા રિક્ષામાં સવાર ભુજના નૂરમામદ ઉમરભાઈ સંઘાર (ઉ.વ.૪૮) અને બીજા એક જાણને ઇજા થઇ હતી. છકડો રીક્ષા ચાલક ભારાપરના શકીલ સલીમ રાયમા સામે ગુનો દાખલ કરી માનકુવા પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.