કેરા કુંદનપુર જૂથ ગ્રામ પંચાયતની નવી ઇમારતનુ ખાતમુર્હૂત કરાયું
કેરા ગામ મદયે તા.23/3/2022 બુધવાર રોજ કરાયું કેરા કુંદનપુર જૂથ ગ્રામ પંચાયતની નવી ઇમારતનુ ખાતમુર્હૂત તાલુકાના કેરા ગામે ભુજ મુંદરા માર્ગ પર આવેલ આઈ.સી.આઈ.સી.બેંકની બાજુમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં કેરા કુંદનપુર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બાઈઓ વરદ હસ્તે નવી બનવાની ગ્રામ પંચાયતની ઇમારતનુ ખાતમુહુર્ત કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગામ લોકો જોડાયા હતા.
રિપોર્ટર:-રવિલાલ હિરાણી કેરા