આજરોજ ભુજમાં અલગ અલગ જગ્યાએ રોમિયા દ્રાઈવ યોજવામાં આવી

>> બ્રેકિંગ ન્યૂઝ >>>

આજરોજ તારીખ 09/07/2018 સોમવારના રોજ ભુજ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા રોમિયો ગીરી કરતાં તત્વો ને અટકાવા  માટે આજે સાંજે 5 થી 7:30 સુધી ભુજ શહેરમાં અલગ અલગ જગ્યા એ રોમિયો દ્રાઈવ યોજવામાં આવી.

વધુ સમાચારો માટે જોતાં રહો

કચ્છ કેર ન્યૂઝ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *