“જેના અન્ન ભેગા તેનાં મન ભેગા” નાં સૂત્રને સાર્થક કરતા વોર્ડમાં ટિફિન બેઠક યોજાઇ
આજે સવારે 11.30 વાગે ભાવનગર મહાનગરના ઘોઘાસર્કલ અકવાડા વોર્ડના અકવાડા ગામની કેન્દ્રવતી શાળાનાં શક્તિકેન્દ્રમાં આવતાં તમામ બુથની ટિફિન બેઠક સ્વયંભૂ શિવ મંદિરમાં યોજાઈ જેમાં દંડકશ્રી પંકજસિંહજી ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રી અને નગર સેવક કુલદીપભાઈ પંડ્યા નગરસેવિકા મૃદુલાબેન પરમાર, પ્રમુખ બળદેવભાઈ, મહામંત્રી સમીરભાઈ,મહામંત્રી હિંમતભાઈ, શહેર મહિલામોરચાનાં શિલ્પાબેન અલ્પાબેન, પૂર્વસરપંચ માવજી ભાઈ, વિનોદભાઈ વૈઠા, ડી ડી ભાઈ, આલભાઈ સહિતનાં શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ હાજર રહયા હતા.. ..જોઓ સંપૂર્ણ સમાચાર કચ્છ કેર ન્યુઝ માં
રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર