મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નાખવામાં આવી.

મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામે મુસ્લિમ સમાજની કબ્રસ્તાનની જગ્યામાં બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નાખી મુસ્લિમ સમાજ લાગણી દુભાવી છે. આ જમીનમાં ૨૦૦ વર્ષ પહેલાથી મુર્દાને દફન કરવામાં આવ્યા છે. ત્યારે સરપંચ દ્વારા આ અગાઉ મુસ્લિમ સમાજ ને વિશ્વાસમાં લઈ કોમવિરોધી કામ નહિ થાય તેવી ખાતરી આપી હતી પરંતુ આ સમાજ સાથે સરપંચ દ્વારા દગો કરી કબ્રસ્તાનની જ્ગ્યા માં ગટર લાઇન નખાવમાં આવી છે. તેનો બારોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરી સરકાર પાસે સરપંચ ને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *