મીઠી રોહર નો કંપનીની દીવાલ તોડી ૭૨,૦૦૦ની ચોરી.

તા :૧૦.૭.૧૮ :નો બનાવ
મીઠી રોહર ગામની સીમમાં આવેલી પટેલ વુડ નામની કંપનીમાં ગઈકાલે બપોરે એક વાગ્યા થી સાંજે છ વાગ્યાના સમયમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. ચાર શખ્સો ચક્રીય વાહન કંપની પાસે લાવી તે વાહનથી કંપની ની દીવાલ પાડી અંદર ઘૂસી કંપનીમાં લાગેલી લોખંડની મશીનરી જેમાં જુના બેન્સાના ૬ પૈડાં, લોકપુલર સંટ, એક ટેબલ ટોપ આખું, એક તૂટેલું ટેબલ ટોપ, ચાર સ્ટેન્ડ એમ ફુલ્લ ૭૨,૦૦૦/- નો ચારી કરી ગયા હતા. ચોરીના બનાવ અંગે કંપનીના એચ.આર મેનેજર બીનીતકુમાર બનારસીલાલ દવેએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.