ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં આજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું પ્રારંભ થયો

ભાગવત કથા સવારે ૯ થી ૧૨ વાગ્યા અને બપોર ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે. આ ભાગવત કથા ભાગવત કથાની શુભ સરુવાત દીપપ્રાગટ્ય થી કરવામાં આવી હતી . દીપપ્રાગટ્ય નનકી બાળાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સમસ્ત દેવડા પરીવાર માં ઉત્સાહ જોવા મળ્યો હતો
આયોજન કર્તો : શ્રી અંબાલાલભાઇ સવજીભાઇ દેવડા ।। શ્રી ગાંગજીભાઇ ભચુભાઇ દેવડા ( શ્રી દેવજીભાઇ ભચુભાઇ દેવડા શ્રી મુરજીભાઈ માદેવાભાઈ દેવડા શ્રી કૌશિક કાનજી દેવડા. હાજર રહ્યા હતા
કથામાં પધારેલા સાધુ સંતોનું સન્માન કરાયો હતો આ કથાનું સ્થળ દેવડા પરીવાર ફુલવાળી વાસ વાઢિંયા. આ કથા ૭ દિવસ સુધી ચાલનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં દેવડા પરીવાર અને વાંઢિયા ગામનાં લોકો કથા નું મોટી સંખ્યામાં લાભ લીધો હતો. રીપોર્ટ ભારતી માખીજાણી