રાપર તાલુકા ના સણવા ગામે નિદાન સારવાર કેમ્પ યોજાયો

તેના સૌજન્ય. જયદિપસિહ સ્વરુપસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ રાપર તાલુકા પંચાયત રહ્યા હતા સવારે ૯.૦૦ કલાકે સ્વામિનારાયણ સંતો દ્વારા દિપપ્રાગટ્ય કરમા આવ્યું ત્યાર બાદ આ કેમ્પ માં સેવા આપના ડો. ભુમીકા સાવલીયા ડો.વિવેક દેત્રોજા.ડો.નિકુંજ સાવલીયા તથા સંતો નું ગામ ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું .તથા વિકાસભાઈ રાજગોર, આકાસભાઈ કોડરાણી તથા આજુબાજુના ગામ પધારેલ સરપંચ આગેવાનો વડીલો હાજર રહેલ.સેવા કેમ્પ માં બહોળી સંખ્યામાં સણવા તથા બાજું ના ગામો ના ૩૦૦ જેટલા દર્દીઓને નિશુલ્ક લાભ મળ્યો.
યુવક મંડળ દ્વારા પુર્વ પ્રમુખ જયદિપસિહ જાડેજા તથા શીવ હેલ્થ કેરનાવિકાસભાઈ રાજગોર,આકાસભાઈ કોડરાણીનો આભાર વ્યક્ત કરવામા આવ્યો.
રિપોર્ટ ભારતી માખીજાણી