ગળપાદર ની કિશોરીનો ફોટો અપલોડ કરનાર કિશોર ની ધરપકડ.

ગાંધીધામ તાલુકાના ગડપાદરની એક કિશોરીને ફોટા તેની મરજી વિરુદ્ધ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
શહેરના મહેશ્વરીનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેનારો સમીર મુસ્તાક અંસારી નામનો યુવાન મેઘપર બોરીચી બાજુ એક લગ્ન પ્રસંગે એક કિશોરીનો ફોટો પાડ્યો હતો. અને તેની પરવાનગી વગર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અપલોડ કર્યો હતો. આ બાબતે પોલોસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ યુવક ની પોલોસે ધરપકડ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.