ભુજમાં એક જ રાત્રે ત્રણ એક્ટિવાની ચોરીમાં ર શખ્સો પકડાયા.

ભુજ શહેરમાં ત્રણ દિવસ પહેલા એકજ રાત્રે સંસ્કાર નગર વિસ્તારમાં એકસાથે ત્રણ એક્ટિવા સ્કુટરની ચોરીકારનારા બે યુવકને પોલીસે પકડી પડ્યા હતા. શહેરના ગણેશનગર માં રહેતા રોહન નાનજી બલિયા અને મીરજાપર ગામે આંબેડકરનગરમાં રહેતા હરેશ કાનજી મારવાડા ને સ્થાનિક ગુણ શોધક શાખાએ પકડી પડ્યા હતા અને તેમની પાસેથી ત્રણેય એક્ટિવા કબ્જે કરી આરોપીઓને આગળની તપાસ માટે એ ડિવિઝન પોલોસને સોંપાય હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.