આજેરોજ અખાત્રીજ ના દિવસે કેરા ખાતે રાધા કૃષ્ણ મંદિરે શિખર પર રવજીભાઈ ગોવિંદ વરસાણી ના હસ્તે ધ્વજા તેમજ કડસ વિધિ કરાઇ.
આજે તા,3,5,2022 ના અખાત્રીજ ના દિવસે કેરા ખાતે રાધા કૃષ્ણ મંદિરે શિખર પર રવજીભાઈ ગોવિંદ વરસાણી ના હસ્તે ધ્વજા તેમજ કડસ વિધિ કરાઇ જેમાં ગામના આગેવાનો અને દાતાશ્રીઓ હાજર રયા હતા જેમાં મંદિર ની અંદર નવા ટાઇલ્સ ના કામ માં શ્રી જાગનાથ મહાદેવ નારાણપર સમિતિ તેમજ કેરા ગામના ધતાશ્રીઓ એ કરાવી આપેલ છે
