ભુજ તાલુકાના ચુબડક ગામે એસ્ટ્રો પાવર લિમિટેડ કંપની દ્વારા થઈ ચોરી.
ભુજ તાલુકામાં ચુબડક ગામે એસ્ટ્રો પાવર લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે મેટલ ચોરી તથા ગેરકાયદેસર રસ્તા બનાવવા આવ્યા.
ભુજ તાલુકાના ચુંબડક ગામે એસ્ટ્રો પાવર લિમિટેડ કંપની દ્વારા રસ્તા બનાવવા માટે ગેરકાયદેસર રીતે મોટા મોટા મશીનો લગાવીને ગેરકાયદેસર રીતે રોયલ્ટી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે તથા મોટા પાયે મેટલ ચોરી કરી લાઇ ગયા છે અને જંગલમાં ઝાડીઓ ને મોટા પાયે નુકશાન કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.