ગાંધીધામમાં ગંજીપાના નો જુગાર રમતા ચાર ખેલીયો ઝડપાયા.

તા : ૧૧.૭.૧૮ : નો બનાવ
ગાંધીધામના ઈન્દિરાનગર વિસ્તારમાં બસ સ્ટેશન પાછળ જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા કૃષ્ણા બદરી સહાની, બ્રિજેશ સોહન ચૌધરી, મુન્ના રાજેન્દ્ર ઠાકુર અને મુકેશ બુલંદ સહાની નામના શખ્સોને ઝડપી રોકડા રૂ. ૧૨,૦૮૦/- કબ્જે કર્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.