ભુજ સંજયનગરી જીઆઈડીસી રોડ ઉપર અગાઉ બોલાચાલી બાબતે મારામારી.

તા. ૧૧ /૦૭ /૨૦૧૮ નો બનાવ .
ભુજ સંજયનગરી જીઆઈડીસી રોડ રતનબેન વા /ઓ રાજાભાઈ વાલજી ગરવા (ઉ.વ.૪૦ રહે સંજયનગરી જીઆઈડીસી ચાંદ ચોક હોટલ પાછળ ભુજ )ની દીકરી સાથે અગાઉ બોલાચાલી થયેલ તે બાબતનું મનદુખ 1. હફિસા ઈસ્માઈલ બ્લોચ 2. ફકીર ઉર્ફે કકુ ઈસ્માઈલ બ્લોચ 3. જુબેધા ફકીર ઈસ્માઈલ બ્લોચ ઓએ રતનબેન વા /ઓ રાજાભાઈ વાલજી ગરવાની ની દીકરી નિમ્ન જાતિની હોવાનું જાણતા હોવા છતાં જાહેરમાં ગાળો બોલી 1. હફિસા ઈસ્માઈલ બ્લોચ 2. ફકીર ઉર્ફે કકુ ઈસ્માઈલ બ્લોચ 3. જુબેધા ફકીર ઈસ્માઈલ બ્લોચ ઓએ રતનબેન વા /ઓ રાજાભાઈ વાલજી ગરવા ની દીકરીને ગદડા પાટુનો મારમારી મૂઢ ઇજાઓ પહોચાડી ગુનામાં એકબીજાને મદદ કરી ગુન્હો કર્યો જેની નોધ ભુજ શહેરની બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.