માંડવી ટાઉનબીટ માંડલિયા શેરીમાં એક શખ્સ અલગ-અલગ બ્રાન્ડની વિશકી સાથે ઝડપાયો, ૨ શખ્સો ફરાર.

તા. ૧૧ /૦૭ /૨૦૧૮ નો બનાવ.

માંડવી ટાઉનબીટ માંડલિયા શેરી રાહુલ કનકશી વેદ (ઉ.વ. ૩૮ )એ પોતાના કબ્જાના મકાનમાં ભારતીય બાનવટ ની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની અલગ -અલગ બ્રાન્ડની વિશકી ની ૭૫૦ એલ.એલ. ની કાચ ની શીલ બંદ બોટલો નંગ ૬૪ કિં રૂ. ૨૫,૬૦૦ /-તથા એક મોબાઈલ ફોન કિં રૂ. ૨૦૦૦ /-એમ કુલ કીં રૂ. ૨૭,૬૦૦ /-પ્રોહી મુદ્દામાલ ગે.કા. રીતે વેચાણ અર્થે રાખી પકડાઈ જઇ તેમજ આ પ્રોહી ,નો જથ્થો નવજોત રાજગોર રહે , જયનગર આજુ -બાજુમાં ભુજ -કચ્છ વાળાએ તથા સહદેવસિંહ જાડેજા રહે, નાની ખાખર તા. માંડવી વાળાએ  રાહુલ કનકશી વેદ પકડાઈ જઇ તથા  નવજોત રાજગોર,  સહદેવસિંહ જાડેજા હાજર નહીં મળી ગુન્હો કર્યો જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *