લક્ષ્મીપર(નેત્રા) મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો.

નખત્રાણા તાલુકાના છેવાડાના નાના ગામ(લક્ષ્મીપર નેત્રા) માં મુસ્લિમ સમાજ દ્વારા ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં રક્ત ની અછત સર્જાતા તાત્કાલિક રક્તદાન મહાદાન  કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ૨૦,૬૫૦ સી. સી. રકત એકત્રિત થયું હતુ, આ તકે સુમરા ઓસમાણ હાજીખાન(પ્રમુખ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ નખત્રાણા તાલુકા),કુંભાર હારુનભાઈ આમદભાઈ – પ્રમુખ ઈતિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ – નખત્રાણા તાલુકા,હરીભાઈ ચારણ(સદસ્ય તાલુકા પંચાયત નખત્રાણા),ઇકબાલભાઈ ધાચી(પૂર્વ સરપંચ અંગીયા),ઓસમાણભાઈ સુમરા(સરપંચ લક્ષ્મીપર),ચંદુભાઈ છાભૈયા,દિનેશભાઈ વાઘેલા(પૂર્વ સરપંચ ખીરસરા),પરસોત્તમભાઈ દાફડા(પુર્વ સરપંચ લક્ષ્મીપર),કરમસીભાઈ રામાણી, માનગર મુલગર,ધનજીભાઈ ખજુરીયા, વિસરામભાઈ પાયર, મામદભાઈ કુંભાર(પ્રમુખ મુસ્લિમ સમાજ નેત્રા),હૈદર અલી સયદ,અબ્બાસ કુંભાર, અબ્દુલ કુંભાર, સલીમ કુંભાર,સમીર ભાઈ જોષી, જુસબભાઈ થુડિયા(પ્રમુખ મુસ્લિમ સમાજ લક્ષ્મીપર),સર્વે લક્ષ્મીપર મુસ્લિમ સમાજ તેમજ લક્ષ્મીપર યુવા સમિતિ,જી. કે. જનરલ હોસ્પિટલ  અદાણી ગ્રૂપ ની આરોગ્ય ની ટીમ ના ડો. નિમિત પટેલ સાહેબ, ભરતભાઈ બલિયા,જ્યોતિબેન રાજપૂત, પરેશભાઈ ચાવડા, ડેવિડભાઈ ક્રિસતી, દિપકભાઈ,વણકર,  ગામ ના તમામ સમાજ ના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા,આ તકે હારુનભાઈ કુંભાર – પ્રમુખ ઈતિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ – નખત્રાણા તાલુકા તેમજ નેત્રા મુસ્લિમ યુવા સમિતિ નો શ્રેષ્ટ યોગદાન રયુ હતુ, સેવબુંદી ના દાતા ઓસમાણભાઈ સુમરા(સરપંચ લક્ષ્મીપર),આરોગ્ય ટીમના જમણવાર ના દાતા કેશોદ ભાઈ સોની, ફ્રુટી તેમજ બિસ્કિટ ના દાતા નેત્રા મુસ્લિમ યુવા સમિતિ રહયા હતા,ઓસમાણભાઈ(વલ્કા વાળા)તેમજ ઇકબાલભાઈ તેમજ ચંદુભાઈ એ રક્તદાન મહાદાન ગણાવી લોકોને સેવા ના કાર્ય કરવા પર ભાર મુકેયો હતો, મેમાનો નો સ્વાગત ઉંમરભાઈ ઠુડિયા કરેયો હતો, આભાર વિધિ જુસબભાઈ તેમજ હારૂનભાઈ કરી હતી.