અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાનાં કાતર ગામે સિંહોનું ટોળું જોવા મળ્યું….

રાજુલાના કાતર ગામ નજીક 13 સિંહો એકી સાથે જોવા મળ્યા હતા……

ખેડૂતની વાડી માંથી 13 સિંહો ટોળા સ્વરૂપે નીકળતા મોબાઈલ કેમેરામાં થયા કેદ…….

રાજુલા રેવેન્યુ પંથકમાં સિંહોનો દબદબો યથાવત……

રીપોર્ટર ધર્મેશ મહેતા રાજુલા