પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજર સમાજ દ્વારા જાતિ અપમાનીત કરાયા અંગે નખત્રાણા ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

dc267d1d-00a7-4cf1-bc3b-f2fd03c43eb4

પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજર સમાજ યુવા સંઘ દ્વારા નખત્રાણા ખાતે આવેદન પત્ર પાઠવીયુ પોલીસ ઈન્સ્પેકટર સાહેબ તથા નાયબ મામલતદારને કે ભુજ તાલુકાના મીરઝાપર મદયે સમરસ છાત્રાલયના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો તેમા સી.આર.પાટીલની અદયખતામા આ કાર્યક્રમો ભાજપના કરછ જિલ્લા ના સાસદ સભ્ય ઘારા સભ્ય તેમજ અન્ય કાર્ય કતા હાજર રહેલ હતા આ કાર્યક્રમ દરમિયાન સાહીતકાર યોગેશ બોજ્ઞા ગઢવી દ્વારા જાહેર મંચપર ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી જાતી અપમાનીત કરવામા આવેલ છે અને પશ્ચિમ કચ્છ મેધવંશી ગુજર  યુવા સંઘ દ્વારા નખત્રાણા ખાતે આવેદન પત્ર આપી ને કાયદાકીય કાર્યવાહી કરવા માગણી કરી છે.

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી તાલુકો નખત્રાણા