આજના મોબાઈલ યુગમાં લોકો ફરી વાંચન તરફ વળે તે હેતુથી લખપત તાલુકાના દયાપર ખાતે વાચનવિહાર ની પહેલ કરવામાં આવી

c03aabe7-0821-4a57-a90a-e788da035bd9

આજના મોબાઈલ યુગમાં લોકો ને વાચન થી અડગા થઈ રહ્યાં છે ત્યારે ફરી વાચન માં રુચી પેદા કરવાના હેતુથી વાચન વિહાર લખપત તાલુકાના દયાપર દ્વારા સારી પહેલ કરવામાં આવી છે. આ વાચન વિહાર માથી કોઈ પણ વ્યક્તિ એક જ બુક લઈ શકે છે આ માટે વાચન વિહાર માથી મેમ્બર જ્ઞનપ કાડૅ મેળવવાનુ રહે છે જે તદન ફ્રી છે કોઈના ઘરે હર્ષ નો પ્રસંગ હોય જયા કે જન્મ દિવસ,  સગાઈ,  બાળકો નો જન્મ વગેરે પ્રસંગો એ વાચન વિહાર ખરીદો તો વાચન વિહાર ને યથા યોગ્ય ફાળો પણ નોંઘાવી શકો છો જેથી નવા પુસ્તકો ખરીદી શકાય અત્યાર સુધી વાચન વિહાર ને પુજાબેન પટેલ,  મુળ પાટણ હાલે કેનેડા દ્વાર ૩૦ બુક, તમત્રાબેન ઠકકર, દ્વાર જન્મ દિવસ નિમીતે ૧૧ બુક તેમજ અન્ય ૭૫ પુસ્તકો સેમીબેન સોની, ૧ બુક ઉનતીબેન પટેલ,  ૫ બુક મનિષા બેન ઠકકર,  ૬ બુક આરતીબેન ચાવડા, ૧૦ બુક ભેટ કરેલ છે બુક ભેટ કરવા સરકારી પ્રાથમિક કુમાર ગ્રુપ શાળામાં દર મહીને ત્રીજા રવિવારે સાંજે ૪: ૩૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન આપી શકાશે આ વાચન વિહાર તમત્રા બેન દીલીપ ભાઈ ઠકકર દ્વાર લખપત તાલુકા ની પ્રજા ને વાચવવામા રુચી જોગ અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે હેતુથી શરુ કરવામાં આવેલ છે જો કોઈ પાસે લેખકની બુક સરકારી નોકરીની તૈયારીની બુક નો વેલ સાહીત્ય સ્ટોરી બુક જનરલ નોવેલ ની બુક હોય અને તેનો ઉપયોગ કોઈ ન કરતુ હોય તો એ બુક સંસ્થા ને ભેટ કરી શકો છો.

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી તાલુકો નખત્રાણા