ચુડા તાલુકામાં ગટરનુ ગંદુ પાણી બહાર નીકળતા સ્થાનીકોમાં રોષ

સ્થાનિક ને ભુગર્ભ ગટર નુ પાણી બહાર આવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ભુગર્ભ ગટરનુ પાણી બહાર આવતા રહિશો ત્રાહિમામ્.. ગટરની દુર્ગંધથી લોકો ને રેહવુ મુશ્કેલ બન્યું..

ચુડા તાલુકાના રહિશો દ્વારા ભુગર્ભ ગટરના પ્રશ્ર્નને લઇ અનેક જગ્યાએ રજુઆત કરવામાં આવી હતી મેન રોડ પર ગટરના પાણી ફેલાતા રોગ-ચાળાનો ઉપદ્રવ નિ આશંકા સેવાઈ રહી છે.

ત્યારે સ્થાનિક દ્વારા લેખિત રજૂઆત કરવામા આવી હતી અને લેખીત રજુઆત ની નકલ અનેક જગ્યાએ રજુઆત કરવામાં આવી હતી જેમકે તાલુકા પંચાયત કચેરી ટિ.ડી.ઓ.

તેમજ ચુડા તાલુકા મામલતદાર કચેરી

સ્થાનિક ધારાસભ્ય તેમજ જીલ્લા સાસંદ તેમજ જીલ્લા કલેકટર કચેરી

તેમજ માન્ય મુખ્ય મંત્રી  અનેક જગ્યાએ રજુઆત કરવામાં આવી હતી રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા ચુડા લિંબડી