અબડાસા તાલુકાના નાની વરંડી ગામે એક વાડીમાં નીલગાય ની ફાસી બાંધી હત્યા કર્યાના બનાવથી ગૌ પ્રેમીઓમાં રોશની લાગણી.

અબડાસા તાલુકાના નાની વરંડી ગામે વિંજાણ માં એક વાડીમાં નીલગાય ની ફાસી બાંધી અને  હત્યા કરેલ છે આમ વારંવાર આ રીતે ગૌહત્યાના બનાવ બનતા જ રહે છે ત્યારે આવા કૃત્ય કરનારાઓ ઉપર પોલીસ દ્વારા કડક માં કડક સજા કરવા લોક માંગ ઉઠવા પામી છે.