અર્ચાઈન કંપની દ્વારા છેલ્લા સમય થી ગેર રીતિ આચરી રહી છે અનેક રજૂઆતો છતાં કોઈ નિવેળો ન આવતા ધારણા ની તૈયારી.

અર્ચાઈન કંપની દ્વારા છેલ્લા સમય થી ગેર રીતિ આચરી રહી છે આ બાબતે વારંવાર રજૂઆતો કરી હોવા છતાંપણ આજ દિન સુધી કોઈયજ નિવેડો ન આવતા હવેતો અંતે જખૌ જૂથ ને લગતા ગામો તથા તાલુકા કક્ષાના પ્રતિનિધિઓ દ્વારા ધારણા ઉપર બેસવાની તૈયારીઓ કરવામાં આવી છે. આગળના અપડેટ માટે જોતા રહો કચ્છ કર ન્યૂઝ