રાપર તાલુકાના રવ ગામની દાઝી ગયેલી 17 વર્ષની સગીરાનું સારવાર દરમિયાન મૃત્યુ.

રાપર તાલુકાના રવ ગામમાં રહેતી 17 વર્ષની નાગબાઈ રાણાભાઈ પચાણભાઈ રબારી તા. 9 જુલાઈના સવારે 11 વાગ્યે પ્રાઇમસ પર રસોઈ બનાવતી હતી ત્યારે પ્રાઇમસ ફાટતા દાઝી ગઈ હતી જેની સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં 10 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. જેનાથી તેના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *