ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું..

રાજ્યમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા..

અમદાવાદમાં સૌથી વધુ 50 કેસ નોંધાયા..

વડોદરામાં 25, સુરતમાં 10, રાજકોટમાં 9 કેસ..