નવી આરટીકઓ કચેરી અંજાર પાસે તૂટેલી ગ્રીલ જીવલેણ અકસ્માત સર્જી સકે..

d96b4bea-2f18-4dc0-974c-cba9890884f6

અકસ્માત સર્જી શકે પહેલા તંત્ર સમારકામ કરાવે નવી આર.ટી.ઓ. કચેરી અંજાર પાસે તૂટેલી ગ્રીલ જીવલેણ અકસ્માત સર્જી શકે તે પહેલા તંત્ર સમારકામ કરાવે પૂર્વ ક્ચ્છ નું વડુ મથક એવા ઐતિહાસિક અંજાર શહેર મધ્યે થોડા દિવસ પહેલા આર ટી ઓ કચેરી નું ઉદઘાટન કરવામાં આવેલ હતું તેની બિલકુલ સામે તરફ પુલની બાજુમાં ગ્રીલ તૂટેલી હાલતમાં હોવાથી ગમે ત્યારે જીવલેણ અકસ્માતની દુર્ઘટના બની શકે છે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે ગ્રીલ નું સમારકામ કરવામાં આવે લોક માંગ ઉઠી..