ભુજમાં અગાઉ થયેલ ઝગડાનું મનદુઃખ રાખી યુવકને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો.

તા : ૨૧.૭.૧૮ : નો બનાવભુજમાં આવેલ જી.કે.જનરલ હોસ્પિટલ ગેટ નં. ૨ ની સામે રોડ પર નિલેશ છપરી બંધ, અનિલ છપરી બંધ, વિનોદ છપરી બંધએ શક્તિ શેબર રાજપૂત (ઉ.વ.૧૮) ને અગાઉ બાઇક પગ પર ચઢાવા બાબતે ગાળા ઘાળી થઈ હતી જેનું મન દુઃખ રાખી નિલેશ તથા વિનોદે શક્તિને મૂઢમાર મારી તથા અનિલે પાઇપથી માર મારી પગ તથા માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. જેની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *