ભુજમાં હોસ્પિટલ રોડ વર્ધમાનનગરમાં ડુપ્લિકેટ ચાવી લગાડી ઘર પાસેથી થઈ બાઇક ચોરી.

તા : ૬.૭.૧૮ : નો બનાવ

ભુજ શહેરના હોસ્પિટલ રોડ વર્ધમાન નગર સિદ્ધાર્થભાઈ નરેન્દ્રભાઈ શાહ ના ઘર પાસે મોટર સાઈકલ હોરો સ્પ્લેન્ડર કલર બ્લેક જી.જે. 12 સી.કે.3106, ચેસીસ નં. એમબીએલએચએ10ડીએફઈએચએમ064તથા ઇન્જીન નં. એચએ10ઇજીઈએચએમ 46815 છે. જેની હસલની કિંમત રૂ. 25,000/- કોઈ અજાણ્યા ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી લગાડી ચોરી કરી ગયેલ છે. સિદ્ધાર્થભાઈનું પોતાનું મંડપ સર્વિસ નું કામકાજ હોય તેમને એમ કે કદાચ કોઈ કામ કરતો માણસ લઇ ગયેલ હશે જેથી તેઓ પોતાની રીતે તપાસ કરવા છતાં ના મળતા તા. ૨૧.૭.૧૮ ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *