ભુજના કુકમાના પાસે ધમખવાર અકસ્માતમાં એકનું મોત પોલીસ દ્વારા વધુ તાપસ હાથ ધરાઈ.

1769e5cf-1410-47ad-8a67-9b6523b10ed6

ભુજના કુકમાના પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે મળતી માહિતી પ્રમાણે કુકમાં શેખપીર વચ્ચે આ બનાવ બન્યો છે જેમાં ટ્રેલરની હડફેટે આવી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે તો સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી