કોઠારા ના પૈયા ગામ પાસે ક્રેટા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

અબડાસાના પૈયા પાસે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચી

બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

પૈયા-કોઠારા માર્ગ ઉપર બન્યો બનાવ

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા