માંડવીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ.

તા : ૨૩.૭.૧૮ : નો બનાવ
માંડવીમાં મસ્કા ચોકડી મધ્યે નાનજી સામજી ભોઇયા (ઉ.વ.૪૩, રહે. મૂળ દેવપર હાલ રહે. ગણેશનગર માંડવી) વાળાના કબ્જામાંથી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કી. રૂ.૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે માંડવી પોલીસના જણાવ્યા અનુસાર આ દારૂની બોટલ સહદેવસિંહ પાસેથી લીધેલ છે.પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.