માંડવીમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતો ખેલી ઝડપાયો.

તા :૨૩.૭.૧૮ :નો બનાવ
માંડવીમાં નગરપાલિકાના રોડ પર પાણીના ટાંકા પાસે ફૈઝલ નાસીરખાન બલોચ (ઉ.વ.૩૦,રહે.શિવાજી નગર માંડવી) એ જાહેરમાં ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક લાભ માટે વરલી માટકાના આંક ફરકના આંકડા નો જુગાર રમી રમાડતા આકડાનું સાહિત્ય તથા રોકડા રૂ. ૧૧૫૦/- ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.