કંડલામાં ક્રિકેટમાં એક શખ્સને આઉટ કરી નાખતા તેને છરી દેખાડી ધોકો માર્યો.

કંડલામાં મીઠા પોર્ટમાં રહેતા ફરિયાદી હાસમભાઇ યાકુમભાઈ કાતીયારી અને આરોપી જુસબ સિદ્ધિક પઠાણ સહિત સોમવારે સવારે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે ફરિયાદીએ બેટિંગ કરી રહેલા જુસબને આઉટ કરી દેતા જુસબે મનદુઃખ રાખી અપશબ્દો બોલી ફરિયાદી હાસમભાઈને કમરના ભાગે ધોકો મારી ત્યારબાદ છરી દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કંડલા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *