અંજારમાં આંકડો લખતા શખ્સની ધરપકડ.

તા :૨૪.૭.૧૮ :નો બનાવ

અંજારમાં કોલીવાસ માં ગુલાબ મીલ ની સામે વરલી માટકાનો આંકડો લખી રહેલા હાજીશા ઇબ્રાહીમ શેખ (ઉ.વ.૨૨, રહે. ઇમામ ચોકની બાજુમાં) ને પોલીસે પકડી તેની તપાસ કરતા તેની પાસેથી આંક લખેલું પાનું, પેન અને રોકડા ૭૯૦/-રૂ. મળી આવ્યા હતા. પોલીસે મુદા માલ સહિત આરોપીની ધરપકડ કરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *