માંડવીમાં વિદેશી શરાબની 199 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો.

તા : ૨૪.૭.૧૮ : નો બનાવ

માંડવીના નરનારાયણ નગરમાં દારૂના મકાનમાં દારૂની ડિલિવરી થતી હોવાની બાતમીના આધારે રાકેશ પ્રવીણ ઠક્કરના મકાનમાં રેઇડ દરમિયાન ઈંગ્લીશ દારૂની ૧૯૯ બોટલ કી.રૂ.૫૯,૬૫૦/- અને મારુતિ કાર સહિત ૧,૫૯,૬૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રાકેશની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મૂળ માલ રામ ગઢવી અને હરજોગ ગઢવી નામના શખ્સો વેચાણ અર્થે મૂકી ગયા છે આરોપી ની મુદ્દામાલ સહિત ધરપકડ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *