કચ્છના આમરડી પાસે ટેમ્પોમાં લાગી આગ

ઘાસ ભરેલ ટેમ્પોમાં આગ ભભુકી

આગના કારણે ટેમ્પોને ભારે નુકશાન પહોંચ્યું

ભુજ-ભચાઉ હાઇવે પર આમરડી પાવર હાઉસ પાસેની ઘટના