કર્ણાટક : ક્રુઝર કાર પલટી જતાં સાત લોકોના મોત..

કર્ણાટકના બેલગામ જિલ્લામાં ક્રુઝર વાહન પલટી ગયું આ વાહનમાં ઘણા લોકો સવાર હતા જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને તો ઘણા ઘાયલ થયા

copy file