જાણો વાજપેયીજીના અસ્થિનું મંગળવારે કઈ નદીઓમાં કરવામાં આવશે વિસર્જન

જાણો વાજપેયીજીના અસ્થિનું મંગળવારે કઈ નદીઓમાં કરવામાં આવશે વિસર્જન 21મીએ અમદાવાદમાં સાબરમતી અને સુરતમાં તાપીમાં અસ્થિ વિસર્જન કરાશે જ્યારે 25મીએ સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમ અને વડોદરામાં મહીમાં અસ્થિ વિસર્જન કરવા નક્કી કરવામાં આવ્યું છે. 27મીએ સિદ્ધપુરમાં સરસ્વતી અને ભરૂચમાં નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત 25થી 30 ઓગષ્ટ સુધી મહાનગરો ઉપરાંત જીલ્લા મથકોએ પ્રાર્થના સભા આયોજિત કરવામાં પણ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *