કાર પાર્કિંગ મુદે માંડવીમાં પિતા – પુત્ર પર કરવામાં આવ્યો એસિડ અટેક

કાર પાર્કિંગ મુદે માંડવીમાં પિતા – પુત્ર પર કરવામાં આવ્યો એસિડ અટેક જાણવા મળતી વિગત મુજબ પડોશી હિતેશ અરવિંદ સોની વિરુધ્ધ માંડવી પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ જેમાં કમલેશ ભાઈ અને તેમનો પુત્ર મીત રાત્રિના ભાગમાં જયારે બહારથી ફરીને આવેલા ત્યારે તે પોતાની કાર પાર્કિંગ કરતાં હતા તે સમય આરોપી હિતેશ દ્વારા ગાડી ન રાખવા બાબતે બોલાચાલી થયેલી જેમાં બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને આરોપી એ પિતા પુત્ર પર એસિડ અટેક કરેલું.