ધી મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા તેમજ રાષ્ટ્ર્પિતા ગણયું છે.આપણાં મહાત્મા એટલે રાષ્ટ્રપિતા નું પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો.