BSF એ હરામી નાળામાંથી પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

BSF એ હરામી નાળામાંથી પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

07 જુલાઈ 2022 ના રોજ, વહેલી સવારે, હરામી નાળા વિસ્તારમાંથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 04 પાક માછીમારોને BSF ભુજની વિશેષ એમ્બ્યુશ ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા અને 10 માછીમારી બોટ જપ્ત કરવામાં આવી કચ્છ જિલ્લાને અડીને આવેલા ભારત-પાક સરહદ નજીકના હરામીનાલા વિસ્તારમાં હિલચાલ જોઈ હતી અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે.

જપ્ત કરાયેલા માછીમારો અને બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી