ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અમદાવાદમાં જમીનમાં સમાઈ ગઈ કાર..

40e1f33d-01d5-4503-9a8d-295c8c896537
COPY FAIL

અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આખા શહેરમાં પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર તમામ જગ્યાઓમાં પાણી ભરાયેલા છે. ઘરો અને દુકાનોમાં પણ હજુ પાણી ઉતર્યા નથી અને રસ્તાઓની તો વાત જ કયા પૂછવી, એવામાં શાહીબાગના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક આખી કાર ભુવામાં સમાઈ ગઈ