પેટ્રોલ ડિઝલના ભાવમાં થયો ત્રણ રૂપિયાનો વધારો

પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારાના કારણે  લોકો પરેશાન છે. તેવામાં  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 76.75 પૈસા છે, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટરે 74.14 પૈસા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *