પ્રોહિબિશન ડ્રાઇવ દરમ્યાન આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર અલગ અલગ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી કરતી આડેસર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક, મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોઇ. જે અનુસંધાને મે.ના.પો.અધિ. કે. જી. ઝાલા, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી, ડી.એમ.ઝાલા, રા૫ર સર્કલ રાપ૨ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે. વિસ્તારમાં દેશીદારૂ બનાવતા ઇસમોનાં રહેણાંક મકાનો તથા જગ્યાઓ ઉપ૨ રેડ કરી નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ તથા આરોપીઓ પક્ડી પાડી પ્રોહિબિશનના કુલ– ૧૦ ગુન્હા દાખલ કરી તેમના વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) ક૨ણીદાન નરસંગભા ગઢવી, રહે.આડેસર તા.રાપર
(૨) હરિભા નરસંગભા ગઢવી, રહે.વેકરા તા.રાપર
(૩) હિરા રાજા કોલી, રહે.આડેસર તા.રાપર
હાજર ન મળી આવનાર આરોપી-
(૧) નીલા બાબુ કોલી, ૨હે.પીછાણા, તા.રા૫૨
(૨) નાગજી રાણા કોલી, રહે.ચિત્રોડ, તા.રા૫૨
(૩) મોતી ધના કોલી, રહે.ઘાણીથ૨, તા.રાપ૨
(૪) ભગીબેન રમેશભાઈ વાણંદ, રહે.મોમાયમોરા, તા.રા૫૨
(૫) ડાયા ભીમા રજપુત, ૨હે.ભીમાસર, તા.રાપર
(૬) શીવા મોહન કોલી, ૨હે.ખીજડીયાવાંઢ, તા.રાપ૨
(૭) હસુભા પુંજાભા ગઢવી, રહે.આડેસર, તા.રાપર
પ્રોહિ મુદ્દામાલ-
(૧) દેશી દારૂ લીટર -૬૬ કિ.રૂ.૧૩૨૦/-
(૨) દેશી દારૂ બનાવવાનો આથો લીટ૨ -૨૦૫૦ કિ.રૂ. ૪૧૦૦ એમ કુલ કિ.રૂ. ૫૪૨૦/-
કામગીરી કરનાર અધિ./કર્મચારી-
આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.


